બંન્ને વ્યસન છે.
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com
¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
-રમેશ પારેખ
માણસ-માણસ વચ્ચે રાખો વિશ્વાસ
ને લાગ જોઈ મિત્ર જ ઘા કરે, તેમ પણ થાય
રાખો વિશ્વાસ છલોછલ તમારી જાત પર
ને પવન આપોઆપ દિશા બદલે, તેમ પણ થાય
શૈતાન ના દિમાગમાં જગાવો માણસાઈ
ને નારિયેળ ના કાચલાં માંથી આંસુ પીગળે, તેમ પણ થાય
તમે છત વાળા ઘરમાં બેસી, મજા લો અનરાધાર વરસાદની
ને ઝૂંપડામાં વરસાદ સાથે આંખો એ વરસે, તેમ પણ થાય
જીવનમાં સંઘર્ષ ના તૂફાનમાં તણાઈ જાવ
ને કદીક મોંજાઓ જ લાવી દે કિનારે, તેમ પણ થાય
વેંત છેટાં હો તમે સફળતાથી
ને તક ચૂકી જતાં નિષ્ફળતા મળે, તેમ પણ થાય
માનવ ઉત્થાન માટે ઝંડો ફરકાવીને ફરો 'પ્રવિણ'
ને તેનું ફીડલું વાળવાં ઘણાં બેઠા હોય, તેમ પણ થાય
-પ્રવિણ કે.શ્રીમાળી
--
નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે?
.
પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે?
.
નાક મારુ નાનુ એ સુંઘે ફુલ મજાનુ એ તો કેવી અજબ જેવી વાત છે?
.
નાના મારા કાન એ સાંભળૅ દઈ ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે?
.
નાના મારા હાથ એ તાળી પાઙે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે?
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com
Dear all,
Let us all pray for our Heroes who gave their today for our tomorrow. Especiallythe touching letter of Capt Thapar to his parents as if he knew before going into the battle that he won't make it back. Also the lady army officer saluting her husband's coffin leaves unforgettable impression. God bless them all,
આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે, સજાવીશ 'રાખી'ની થાળી ઉમંગે-ઉમંગે. મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા; કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં? આજે 'રાખી',છલકે આંસુ બની પ્રેમ બહેનાનો; જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો? રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે; આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે. યાદ છે બાંધી'તી રાખડી,ને ખવડાવી'તી થોડી મિઠાઈ; કેવી ભરાઈ હતી આંખડી ,ને પછી લીધી'તી વસમી વિદાય. યાદ કરું તો ઉમટે છે આંખમાં આંસુનો દરિયો, પણ હવે તો હું જ મુસાફર ને હું જ ખેવૈયો! જાતે જ ખોબલો ભરું મોતીનો, ને જાતે જ લુછી લઉ મારાં આંસુ, શી ખબર 'શમા', આવતી સાલ ફરી વહાવવા પડે આ આંસુ. | |