Monday, June 20, 2011

ધીમી ધારે ટપકતું,
(टिप् टिप् हुआ,)

વરસે મધુરો મેહ.
(बरस रहा है मेघ.)

આવી મૌસમ વર્ષાની,
(आई मौसम बारिशकी,)

"નિર્ઝર" નાચે રે.
("निर्ज़र" नाचे रे.)

ગયા વર્ષથી આગળ વધતી....

ઝરમર આવ્યો મેહુલીયો.

મોર મેઘને સંભારે રે....

આવી વર્ષા આંગણીયે

"નિર્ઝર" નાચે રે.....

જીવન અણમોલ

સમંદર ખારાશ તો રાખે છે પણ મોતી નો પણ ભંડાર હોય છે...

ભલે ને એ ખારો ઝેર જેવો પરંતુ હજારો માટે અમૃતથી વિશેષ હોય છે....

ક્યાં જશે એ દુખીયા જીવો? ને ક્યાં જાશે એ જળચરો....

~નિર્ઝર~ જીવન અણમોલ છે ભલે તે ખારો છે કે મિઠો છે...


નિશાંત ગોર ----- નિર્ઝર

હુકમ નો એક્કો.

પ્રિય મિત્રો....

માફ કરશો કે હાલ ગણા સમયથી આ બ્લોગને અપ ડેટ નથી કરી શક્યો....

હાલની મારી કેટલીક રચનાઓ આ બ્લોગ ઉપર અપડેટ કરું છું.... જે વાંચીને આપના અભિપ્રાય આપશો....

ધન્યવાદ...

જીવન પત્તાનો ખેલ છે...
ક્યારેક હાર તો ક્યારેક જીત છે....
કુદરતને દોષ ન આપીએ મિત્ર....
જેની પાસે હુકમનો એક્કો છે,,
તે જ કોઇના માટે કુદરત બની જાય છે...

નિશાંત ગોર ----- "નિર્ઝર"