Monday, June 20, 2011

હુકમ નો એક્કો.

પ્રિય મિત્રો....

માફ કરશો કે હાલ ગણા સમયથી આ બ્લોગને અપ ડેટ નથી કરી શક્યો....

હાલની મારી કેટલીક રચનાઓ આ બ્લોગ ઉપર અપડેટ કરું છું.... જે વાંચીને આપના અભિપ્રાય આપશો....

ધન્યવાદ...

જીવન પત્તાનો ખેલ છે...
ક્યારેક હાર તો ક્યારેક જીત છે....
કુદરતને દોષ ન આપીએ મિત્ર....
જેની પાસે હુકમનો એક્કો છે,,
તે જ કોઇના માટે કુદરત બની જાય છે...

નિશાંત ગોર ----- "નિર્ઝર"

1 comment:

  1. ઘણાં સમય પછી મુલાકાત લઈ કોમેન્ટ મુકેલ છે....

    ReplyDelete