Wednesday, October 10, 2012

નિશાન

કોઇ ચાલ્યુ ગયું અને નિશાન રહી ગયા....
જીંદગીના સફરના સોપાન રહી ગયા....
ક્યાં ગયું? કેમ ગયું? હું કેમ જાણું???
વરસ્યો મેઘો છતાં "નિર્ઝર" સુકા રહી ગયા....
Pagalu, Dariya Kinaro, Bhini Ret
કોઇ ચાલ્યુ ગયું અને નિશાન રહી ગયા....
જીંદગીના સફરના સોપાન રહી ગયા....
ક્યાં ગયું? કેમ ગયું? હું કેમ જાણું???
વરસ્યો મેઘો છતાં "નિર્ઝર" સુકા રહી ગયા....

No comments:

Post a Comment